About Us

Acharya Nemisuri Maharaj Saheb
Acharya Nandansuri Maharaj Saheb

Beginning and journey of progress

The Param (Supreme) Guru of all of us, Shasan Samrat Pujya Acharya Bhagwant Shri Vijay Nemisuriswarji Maharaj was truly the emperor of the entire Jain-Dharma regime with his talent, knowledge power and experience. He was a master of the scriptures. He studied all the philosophies, grammar, literature, poetry, rhymes, figure of speech, principles along with fundamental study of Aagamas (Jain Scriptures). On the strength of the knowledge of truthful scriptures and honesty, he also composed texts on the subjects of logic, grammar and some doctrines of Jain philosophies etc.

He had hundreds of his disciples, Prashishya (sub-disciples). Amongst them eight disciples were as talented as legends and genius of various academic branches. Among them all, two of the principal disciples were like his shadows, who had imbibed all his knowledge and experience.

1) Acharya Shri Vijay Udaysuri Maharaj Saheb
2) Acharya Shri Vijay Nandansuri Maharaj Saheb

Our Guru Bhagwant Acharya Shri Vijay Sheelchandrasurishwarji maharaj was worthy of the grace of those two revered bhagwants, especially with Pujya Acharya Shri Vijay Nandansurishwarji Maharaj Saheb, for last decade of his life and imbibed his knowledge and experience.

That revered Acharya Shri Vijay Nandansurishwarji Maharaj, passed away in Vikram Samvat 2023, vad (dark half) 14th day of Magshirsh, in Tagdi village near Dhandhuka Nagar, the birthplace of Kalikal Sarvagnya Shri Hemchandracharya.

At that place, Jain followers have established a tirth (Pilgrimage place) known as Nandanvan Tirth,
with the inspirational guidance and encouragement from Guru Bhagwant Acharya Shri Vijay Sheelchandrasurishwarji maharaj.

This pilgrimage was established on the Sud (bright half) 5th day of of Falgun, 2055 (Vikram Samvat). In view of that occasion, our Pu. Guru Bhagwant inspired three of us ascetics (Muni Ratnakirtivijay, Muni Dharmakirtivijay, Muni Kalyanakirtivijay) saying, “Jain Shravak (followers) will do Jinbhakti (devotion for Jineshwar bhagvant) and gurubhakti (devotion for Spiritual Mentors) by spending wealth. We can’t do that. So let’s do something in the field of knowledge as gurubhakti. Also, in the entire Jain community, today hundreds of magazines are published in many languages, but not a single magazine is published in Sanskrit language.”

“All of you have studied grammar-literature, so I wish that all three of you should come together and create a new Sanskrit literature of different kinds, publish a Sanskrit-magazine with that material – In memory of Pu. Acharya Bhagwant Shri Vijay Nandansurishwarji M. S“.

Though we were completely unaware of Sanskrit literature, with the full guidance and warm support of Guru Bhagwant, the little literature with Praisings to Paramatma (Stuti), eulogy (Stavan) -contemplation (Chintan) – biographies (Charitra) – stories (Katha)- Drama (natak) – comedy (Hasya) writings, etc. were published, which were edited by Pu. Gurubhagwant. Using these materials, on the occasion of the foundation of Shree Nandanvan tirth on the Uttarayan of Vikram samvat 2055, we published the first edition of Sanskrit magazine ‘Nandanvankalpataru’, titled on the name of the tirth.

The journey, thus begun which started in this way has reached the 50th mark today. Till today, in this magazine, hundreds of hymns – eulogies, ghazals, contemplations, character sketch, translations, plays, stories, comedies, and commentary poetry in Prakrit language – stories have been published. Several books have been published on the bases of this magazine.

Only due to the affection towards the Sanskrit language and knowledge, many scholars and many Sadhu- Sadhveeji bhagvant (male-female ascetics), from all over the country have co-operated, in this path of progress.

We are highly indebted to all of them.

પ્રારંભ અને વિકાસયાત્રા

અમારા સર્વેનાં પરમગુરુ શાસન સમ્રાટ પૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પોતાના પ્રતિભાબળથી, જ્ઞાન બળથી અને અનુભવ બળથી સમગ્ર જૈન-ધર્મ શાસનના સમ્રાટ હતા. તેઓ શાસ્ત્રોના પારગામી હતા. તેમને બધાં દર્શનો, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, છંદ, અલંકાર, સિદ્ધાંતો તથા આગમોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્ર પ્રમાણિકતા પ્રજ્ઞાના બળે તર્ક-વ્યાકરણ- સિદ્ધાન્તાદી વિષયક ગ્રંથોની રચનાઓ પણ કરી હતી.

તેમના સેંકડો શિષ્ય પ્રશિષ્યો હતા. તેમાં પણ આઠ શિષ્યો આઠ દિગ્ગજ જેવા પ્રતિભાવંત અને વિવિધ વિદ્યા શાખાઓના પારગામી હતા. તે બધામાં બે મુખ્ય શિષ્ય તેમના પડછાયા જેવા હતા જેમણે તેમના સમગ્ર જ્ઞાન તથા અનુભવને આત્મસાત કર્યા હતા.

૧) આચાર્ય શ્રી વિજયઉદયસૂરિ મહારાજ
૨) આચાર્ય શ્રી વિજયનંદનસૂરિ મહારાજ

અમારા ગુરુ ભગવંત આચાર્ય શ્રીવિજય શીલચંદ્રસૂરિશ્વરજી મહારાજના બંને પૂજ્ય ભગવંતોના કૃપાપાત્ર હતા, વિશેષે પૂજ્ય આચાર્ય શ્રીવિજયનંદનસૂરિશ્વરજી મહારાજના ચરણોમાં તેઓ અંતેવાસી તરીકે દશ વર્ષો સુધી રહ્યા અને તેમના જ્ઞાન અને અનુભવને આત્મસાત કર્યા હતા.

તે પૂજ્ય આચાર્ય શ્રીવિજય નંદનસૂરીશ્વરજી મહારાજ,

કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકા નગર ની પાસે આવેલ તગડી ગામમાં વિ.સં 2023, માગસર વદિ 14 ના દિવસે સ્વર્ગવાસ પામ્યા હતા. તે સ્થળે પૂ.ગુરુભગવાંતોના સદુપદેશથી શ્રાવક જનોએ એક તીર્થની સ્થાપના કરી છે – નંદનવન તીર્થ

આ તીર્થની પ્રતિષ્ઠા વિ.સં 2055 ના ફાગણ સુદિ 5 ના દિને થઇ હતી. તે અવસરને અનુલક્ષીને અમારા પૂ.ગુરુ ભગવંતે અમને ત્રણ સાધુઓને ( મુનિ રત્નકીર્તિવિજય, મુનિ ધર્મકીર્તિવિજય, મુનિ કલ્યાણકીર્તિવિજય) પ્રેરણા કરી કે – “શ્રાવકો ધનવ્યય કરી જિનભક્તિ તથા ગુરુભક્તિ કરશે. આપણે તેવું ન કરી શકીએ. તો ગુરુભક્તિરૂપે જ્ઞાનના ક્ષેત્રે કંઈક કરીએ. વળી, સમગ્ર જૈન સમાજમાં આજે અનેક ભાષાઓમાં સેંકડો સામયિકો પ્રકાશિત થાય છે, પણ સંસ્કૃત ભાષામાં એક પણ સામયિકો પ્રકાશિત થતો નથી.

તમે બધા વ્યાકરણ-સાહિત્ય ભણ્યા છો, તો મારી ઈચ્છા છે કે તમે ત્રણેય ભેગા થઈ વિવિધ પ્રકારનું નવું સંસ્કૃત સાહિત્ય રચી, તે સામગ્રી વડે એક સંસ્કૃત-સામયિક પ્રકાશિત કર્યે – પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.ની સ્મૃતિમાં”.

એમ અમે સંસ્કૃતસાહિત્ય- આલેખનમાં સર્વથા અજાણ હતા. પરંતુ ગુરુ ભગવંતોના સંપૂર્ણ માર્ગદર્શન અને હૂંફાળા સાથના બળે સ્તુતિ – સ્તવન – ચિંતન – ચરિત્ર – કથા – નાટક – હાસ્ય થોડું થોડું સાહિત્ય લખ્યું, જેને પૂ ગુરુભગવંતે પરીક્ષાર્જન કરી આપ્યું. આ સામગ્રીનો ઉપયોગ કરી વિ.સં.૨૦૫૫ ના ઉતરાયણમાં શ્રીનંદનવનતીર્થની પ્રતિષ્ઠાના અવસરે તીર્થના નામને અનુરૂપ એવા નંદનવનકલ્પતરુ નામના સંસ્કૃત સામયિકની પ્રથમ શાખા પ્રકાશિત કરી.

આ રીતે ચાલુ થયેલ આ યાત્રા આજે 50 માં પડાવ પર પહોંચી છે. આજ સુધી આ સામાયિક માં સેંકડો સ્તુતિ – સ્તવનાદિકાવ્યો, કાવ્યશતકો, ગજલો ચિંતન લેખો. સ્વાધ્યાયલેખો, ચારિત્ર. અનુવાદો, નાટકો, કથાઓ, હાસ્યકણિકાઓ અને પ્રાકૃતિક ભાષ્ય કાવ્ય – કથાઓ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સામાયિકના આલંબનથી અનેક પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે.

આ વિકાસયાત્રામાં સમગ્ર દેશના અનેક વિદ્વજ્જનો, અનેક સાધુ – સાધ્વીજી ભગવંતો, અનેક પંડિતવર્યોએ કેવળ સંસ્કૃતભાષા તથા જ્ઞાનની પ્રીતિથી સહકાર આપ્યો છે. તે સર્વેનાં અમે ઋણી છીએ.

Lorem Ipsum is just a Simple text heading

Tuas quisquam quo gravida proident harum, aptent ligula anim consequuntur, ultrices mauris, nunc voluptates lobortis, varius, potenti placeat! Fuga omnis. Cubilia congue. Recusandae. Vero penatibus quasi! Nostra tenetur dignissimos ultrices natus distinctio ultrices consequuntur numqu.

Officiis fuga harum porro et? Similique rhoncus atque! Netus blanditiis provident nunc posuere. Rem sequi, commodo, lorem tellus elit, hic sem tenetur anim amet quas, malesuada proident platea corrupti expedita.

Numbers Speak For Themselves!

Curated Products
4800 +
Curated Products
+
Product Categories
+
5/5
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Mila Kunit

Certified Products

Click edit button to change this text. Lorem ipsum dolor sit amet

We Deal With Various Quality Organic Products!

Scroll to Top
× For Connect or Feedback