સંસાર બળી રહ્યો છે

આ સંસાર આગમાં બળતા ઘરની જેમ છે. કષાય રૂપી લાકડાં પડતા જાય છે અને આગ વધુ ભડકે છે. પરમાત્મા બહાર આવવા હાથ આપે છે, પણ પ્રમાદ આપણને બહાર નથી નીકળવા દેતો.
સિદ્ધચક્ર આપણને આ પ્રમાદ તોડીને સંસારથી બહાર આવવાની પ્રેરણા આપે છે.

Scroll to Top